વિસાવદર ના નવી ચાવંડગામના કાઠી દરબાર બાબભાઈ સામતભાઈ ખુમાણના આંગણે રૂડો અવસર છે બાબભાઈના સ્વર્ગસ્થ પુત્ર ભુપતભાઈ ના પુત્ર ચી.જયપાલભાઈના શુભ લગ્ન હોય શરણાઈનાસુર સાથે ઢોલ ઢબુકી રહ્યા છે લગ્ન ગીતો ગવાઇ રહ્યા છે આ શાહી લગ્નોત્સવ માં જાહેર જીવનના અગ્રેસરો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ચી. જયપાલભાઈને આશીર્વાદ આપવા હાજરી આપવા ઉપસ્થિત રહેનાર છે