ગુરૂવારના 5 કલાકે નોંધેલી ફરિયાદની વિગત મુજબ કલસર પટેલ ફળિયા પાસેથી પારડી પોલીસે 12 મહિના આધારે મોપેડ પર લઈ જવા તો 48 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂની કિંમત 6000 તેમજ મોપેડ ની કિંમત મળી કુલ 31 હજાર રૂપિયાના મુદ્દા માલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.