મેંદરડા: મેંદરડા ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટરના કામને લઈને સ્થાનિક રહેવાસીઓનો વિરોધ, વિકાસ કાર્યો અટક્યા
Mendarda, Junagadh | Sep 8, 2025
મેંદરડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા દરમિયાન પાણીના નિકાલની સમસ્યાને ઉકેલવા માટે ભૂગર્ભ ગટરનું નિર્માણ કાર્ય હાથ...