મતદાર યાદી સુધારણા અભિયાન પહેલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા ની શહેરીજનોને અપીલ,અભિયાનમાં ભાગ લેવા કર્યો અનુરોધ
Majura, Surat | Nov 2, 2025 4 નવેમ્બર થી ડિસેમ્બર મહિના સુધી મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જે અંગે કોંગ્રેસનેતા અસલમ સાયકલ વાલા એ સુરતના લોકોને આ અભિયાનમાં જોડાવા માટેનો અનુરોધ કર્યો છે. રવિવારે તેઓએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, મતદાન એ દરેક નાગરિકનો સંવેધાનિક અધિકાર છે. મતદાર યાદી સુધારણા અભિયાન જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે ઘરે આવતા અધિકારીને સહકાર આપી આપનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ખાતરી કરાવવી જરૂરી છે.શું કહ્યું સાંભળો.