સુબીર: ડાંગ જિલ્લામાં *તારીખ ૨૯ ઓગસ્ટના રોજ આહવા આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
Subir, The Dangs | Aug 26, 2025
જેમાં ધોરણ ૧૦, ૧૨ પાસ/ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ. લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે....