જૂનાગઢ: બેલા ગામે 40 વર્ષીય યુવકની હત્યામાં મહિલા સહિત 5 આરોપીઓ ઝડપાયા મામલે ASP એ આપી પ્રતિક્રિયા
Junagadh City, Junagadh | Aug 26, 2025
બીલખા નજીક બેલા ગામના બિલનાથ મહાદેવ મંદિર પાસે પિતૃ વિધિ કરવા આવેલા 40 વર્ષીય યુવક અશ્વિનભાઈ સાકરીયા ની તલવારના ધા ઝીંકી...