વલસાડ: તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ્સ ની દુકાનોની હરાજીમાં થયેલી 3.50 કરોડની ભૂલમાં હાઉસિંગ બોર્ડના અધિકારીએ તપાસ હાથ ધરી
Valsad, Valsad | Sep 3, 2025
બુધવારના 4 કલાકે તપાસ અધિકારીએ જણાવેલ વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ ખાતે હાઉસિંગ બોર્ડની દુકાનોની હરાજી...