બરવાળા: શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ધરો આઠમ અને રાધાષ્ટમી નિમિતે સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો
Barwala, Botad | Aug 31, 2025
આજે ધરો આઠમ અને રાધાષ્ટમીના પાવન અવસરે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ધરો...