નવસારી: કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું
નવસારીના કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આયોજનપત્ર આપ્યું હતું કદાડાપ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલ શાંતિપૂર્ણ આંદોલનની સરકારના આદેશની કચડવામાં આવી રહ્યું છે નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યું. જે વિષયને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.