મહુવા: મહુવા પોલીસ દ્વારા અલગ અલગ સમાજની વાડી અને પાર્ટી પ્લોટના સંચાલકો સાથે મીટીંગ યોજવામાં આવી
ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ તથા મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડામોર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ કે.એસ.પટેલ પો.ઇન્સ.મહુવા ટાઉન પો.સ્ટે દ્વારા મહુવા ટાઉન વિસ્તાર માં આવેલ અલગ અલગ સમાજની વાડી ઓ તથા પાર્ટી પ્લોટ ના સંચાલકો ની મિટિંગ રાખવામાં આવી જે મિટિંગ માં નીચે મુજબ