ધારી: વાઘાપરા શેરી નંબર એકમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ
Dhari, Amreli | Nov 7, 2025 ધારી અમરેલી રોડ ઉપર વાઘાપરા શેરી નંબર એકમાં ગટરના ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ખુલ્લું પડેલ છે જેને લઈને અવર નવર શેરીમાંથી પસાર થતા લોકોને અકસ્માતનો ભઈ,વળી એક બે કિસ્સાઓમાં તો છોકરાઓને વૃદ્ધો ત્યાં પડી ગયા છે જેને લઇને વાઘાપરાના સ્થાનિક લોકોએ નગરપાલિકામા રજૂઆત કરવામાં આવી છે સાથે વઘાપરાના પાછળના એરિયામાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ પણ બનશે જેને લઇને સ્થાનિકોમાં ભયનો માહોલ છે અહીં જંગલ પણ નજીક આવેલું..