ભારતીય જનતા પાર્ટી ઈડર શહેર ઈડર તાલુકા મંડલનું આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલા સ્નેહ સંમેલન ગત રોજ સાંજના ૮ વાગે મળેલ માહિતી અનુસાર ઇડર ટાઉનહોલ ખાતે લોકપ્રિય ધારાસભ્ય માનનીયશ્રી રમણલાલ વોરા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું. જેમાં સમાજના દરેક ક્ષેત્રમા આગવી ઓળખ ઉભી કરનાર બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ