દેત્રોજ રામપુરા: દુર્ગાષ્ટમીને લઈ ભદ્રકાળી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા,ચાંદીના સિંહાસન પર મા ને કરાયા બિરાજમાન
આજે મંગળવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ભદ્રકાળી મંદિર ખાતે માં ભદ્રકાળીને વિશેષ શણગાર કરાયો હતો.મા ભદ્રકાળીને મા દુર્ગાનો શણગાર કરાયો હતો.તેમજ માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરાયા હતા.જેમાં વિશેષ હવન પણ મધરાતે કરવામાં આવશે.મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા.