વંથલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ,બારકોર્ડ ન હોવાથી 2 દિવસ ખરીદી બંધ રહી હતી.ફરી ખરીદી શરૂ થતા માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે.માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાવેશભાઈ મેંદપરા એ નિવેદન આપ્યું છે.વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે થતી ટેકાના ભાવે ખરીદીમાં પૂરતી સુવિધાઓ મળી રહી છે, અને વ્યવસ્થાઓ પણ ખૂબ સારી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.