પુણા: ડભોલી સ્થિત મનીષ નગર ખાતે પતરા ના શેડ થી બનાવેલ ભંગાર ના ગોડાઉનમાં આગ,ફાયરે જહેમત બાદ મેળવ્યો કાબુ
Puna, Surat | May 31, 2025
સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા મનીષ નગર ખાતે આગની ઘટના બની હતી.પતરા ના શેડ વડે બનાવવામાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગની આ...