ચોરાસી: સુરતના ભાગળ ખાતે આજરોજ તુલસી વિવાહની ભક્તિ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
Chorasi, Surat | Nov 2, 2025 સુરત ખાતે આજ રોજ તુલસી વિવાહ ની ઉજવણી કરવા માં. આવી રહી છે જેને લય ને ભક્તો માં ખુશી નો પણ માહોલ જોવા મળ્યો હતો..ભક્તો દ્વારા નંદ લાલ ને પૂજા અર્ચના કરી ને રથ પ્રસ્થાન કરવાને વરઘોડો કારી ને વાજતે ગાજતે ભક્તો આ વરગોદા માં જોડાય છે..એ કાર્તિક મહિનામાં ઉજવાતો એક પવિત્ર તહેવાર છે, જ્યાં તુલસી માતાના લગ્ન પ્રતીકાત્મક રીતે ભગવાન વિષ્ણુ (શાલિગ્રામ) સાથે થાય છે. તેને સમૃદ્ધિ, ભક્તિ અને ધાર્મિક શિસ્તનું, શિસ્તનું પ્રતીક માનવામાં આવે છે..