સાંતલપુર: જાખૌત્રામાં દલિત સમાજના આધેડ વયના પુરુષની હત્યા મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા
સાંતલપુરના જાખૌત્રામાં દલિત સમાજના આધેડ વયના પુરુષની અર્ધ બળેલી હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી હતી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હત્યા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.