ટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે તારીખ ૨૧/૧૨/૨૦૨૫ રવિવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત માણવા મળશે દેશી ભોજનનો સ્વાદ દાહોદ જિલ્લામાં ટ્રાયબલ મ્યુઝિયમ, દાહોદ ખાતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા માટે સશકત નારી મેળાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મેળાની મુલાકાતે આવતા