સોયાણી ગામની સીમમાં બારડોલી થી કડોદરા તરફ નેશનલ હાઇવે નંબર 6 રોડ ઉપર એસ એન્ડ પી પ્લાઝા ની સામેથી કારેલી રાશી રેસીડેન્સી મકાન નંબર 288, માં રહેતા 50 વર્ષીય દિવ્યાંગ ચાલક ગૌતમ મોહન પવાર, રવિવારના રોજ સાંજે સવા છ વાગ્યાના સમયે પોતાની થ્રી વ્હીલ સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી એક ઓટૉ રીક્ષા નંબર GJ 19 WB 4411 નો ચાલક જેના નામ-ઠામની ખબર નથી તેણે અડફેટમાં લઇ શરીરે ગંભીર ઇર્જા પોહચાડી સુરત નવી સીવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થયું