વડાલી: શહેર પાસેના રામનગર નજીજ રેલવે અંડરબ્રિજ પાસે બાઈક સ્લીપ થતા બાઈક ચાલક ઘાયલ થયો.
વડાલી થી રામનગર તરફ જતા રેલવે ફાટક પાસે અંડર બ્રિજ નજીક આજે સાંજના છ વાગે GJO9 DL 1301 નંબરની બાઈક અચાનક સ્લીપ થતા.બાઈક ચાલક નીચે પટકાયો હતો.બાઈક ચાલક ને હાથે પગે ઇજાઓ થતા તે ઘાયલ થતા તેને વડાલી ની ખાનગી હોસ્પિટલ માં સારવાર લેવાની ફરજ પડી તો બાઈક ને પણ નુકશાન થયું હતું.