વરસાદે વિરામ લેતા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તા મરામતની કામગીરી હાથ ધરાઈ
Porabandar City, Porbandar | Jul 26, 2025
વરસાદે વિરામ લીધા બાદ પોરબંદર જિલ્લાના માર્ગ મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રોડ રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી...