વડાલી: નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર અપાયું, આ બાબતે બે અગ્રણીઓ એ આપી પ્રતિક્રિયા.
વડાલીમાં સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડાલી શહેરની નગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા બાબતે આજે ત્રણ વાગે બે અગ્રણીઓ એ પપ્રતિક્રિયા આપી હતી.