વટવામાં સરતાઝનગર સામે નાના બાળકોની બાબતે મારામારી થઇ. જે વધુ ઉગ્ર બનતા પિતા અને પુત્ર એ ત્રણ લોકો પર લાકડી-પાઈપ-છરીથી હુમલો, ઘટનામાં મહિલાઓ પણ ઇજાગ્રત થઈ.. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો મંગળવારે ત્રણ કલાકે આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે... હુમલાને લઈને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..