લુણાવાડા: જિલ્લામાં પાણીવાળા સ્થળોએ નાહવા કપડાં ધોવા સેલ્ફી લેવા માછલી પકડવા જેવા કૃત્યો પર પ્રતિબંધ મુકાયો
Lunawada, Mahisagar | Jul 28, 2025
મહીસાગર જિલ્લા અધિક કલેક્ટર દ્વારા મહીસાગર જિલ્લામાં આવેલ વિવિધ પાણીવાળા સ્થળો જેવા કે તળાવો નહેરો ચેકડેમ કોઝવે ધોધ જેવા...