પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ એ ચીકટિયા ગામના સુકર ભાઈને નવજીવન બક્ષ્યું ત્યારે આ કાર્ડ અંગે તેમણે આપી પ્રતિક્રિયા
Ahwa, The Dangs | Feb 11, 2024 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં ત્રણ લાખનું ઓપરેશન કરાવતા ચીકટિયા ગામના વતની સુક્કર ભાઈ ને નવજીવન મળ્યુ. ખૂબ નબળી પરિસ્થિતિ હોવાના કારણે અચાનક હાર્ટ એટેક આવતા સુકર ભાઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો કાર્ડ કઢાવ્યો હતો અને તદ્દન મફતમાં હાર્ટ નું ઓપરેશન કરવામાં આવ્યું હતું.