અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર ભાંગવાડ સ્થિત મકાનની બહાર ઓટલા પર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.
Anklesvar, Bharuch | Jul 29, 2025
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર ભાંગવાડ ખાતે રહેતા અલ્પેશ અશોક વસાવાએ પોતાની બાઈક નંબર-જી.જે.16.ડી.ઇ.4990 ગત તારીખ-18મી...