નવસારી: નવસારી જિલ્લા સહિત તાલુકામાં આવેલા વાવાઝોડામાં લાખો રૂપિયાનું નુકસાન ગ્રામજનોને થયું.
નવસારી જિલ્લા સહિત તાલુકામાં આવેલ સીંઘઈ તલવારચોર ગામમાં જે નુકસાન થયું હતું અને વાવાઝોડાના કારણે ઘર તૂટી ગયા હતા ગાડી તૂટી ગઈ હતી અન્ય સામાન પાણીમાં પલળી ગયો હતો જેને લઈને ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એક મહિલાએ જણાવ્યું હતું કે મને ૩૨ લાખ રૂપિયા નું નુકસાન થયું છે.