સોનલ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આઈ સોનલ માનો 102 મો જન્મ ઉત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે આઈ સોનલ માં ના જન ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પ્રમાણે સત્યનારાયણની કથા તારીખ 21 12 2025 ને રવિવારે સાંજે આઠ કલાકે આર્ય સમાજ પાસે વિસાવદર ખાતે રાખેલ છે તેમજ શોભાયાત્રા તારીખ 22 12 2025 ને સોમવાર સવારે 10:00 કલાકે શોભાયાત્રા આર્ય સમાજ પાસેથી હનુમાન પરા થી પોલીસ સ્ટેશન સરદાર ચોક ડાયમંડ ચોક હનુમાનપુરા સતાધાર રોડ પરથી પસાર થશે તેમાં સર્વે ધર્મ પ્રેમી જનત