શિનોર: સેગવા- સિનોરરોડ પર પડેલા ખાડાનું માર્ગ મકાન વિભાગ દ્વારા રિ કારપેટિંગ શરૂ કરાતા વાહન ચાલકોને રાહત
Sinor, Vadodara | Jul 18, 2025
સેગવા સીનોર રોડ ઉપર પડેલા ખાડા રાજ ના કારણે વાહન ચાલકોની કમર તૂટી હતી જે બાદ આ રોડની રિપેર કરવાની અને ખાડા પૂરવાની માંગ...