ખેરગામ: ખેરગામ દેસાઈવાડ પાસે મેન રોડ ઉપર વારંવાર ગટર ઉભરાવવાને લઈને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ મામલતદારનેરજૂઆત કરવામાં આવી
Khergam, Navsari | Sep 4, 2025
સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા મહામંત્રી કાર્તિક નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ મામલતદારને કરવામાં આવેલી રજૂઆત અનુસાર...