સાંતલપુર: ખીમેશ્વર ગૌશાળાની ડૉ. પ્રવીણ તોગડીયા હિન્દૂ સભાને સંબોધીત કરી ઇ
સાંતલપુર ખીમેશ્વર ગૌશાળાની આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ મુલાકાત લીધી હતી.હિન્દૂ સભાને સંબોધિત કરતા ડો. પ્રવીણ તોગડીયાએ હિંદુઓને દિવાળીના સમયમાં દાન કરવાની હિમાયત કરી હતી.ગૌશાળા ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં હિન્દુઓ ઉપસ્થિત રહયા હતા.