પાદરા: પાદરા જંબુસર હાઇવે પર અકસ્માત સર્જાયો,સિક્યુરિટી ગાર્ડ ઘાયલ,
Padra, Vadodara | Sep 22, 2025 પાદરા જંબુસર હાઇવે પર અકસ્માત સર્જાયો,સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, પાદરા જંબુસર હાઇવે પર પાદરા તાલુકા ના કુરાલ ગામ પાસે કુરાલ ગામ અને ક્રોમપ્ટન કંપનીની વચ્ચે વહેલી સવારે એક ઈસમ ને અજાણ્યા ઇકો ચાલકે જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. કોમ્પટન કંપનીમાં સીકયુરીટી સુપરવાઈઝર તરીકે ફરજ સંતોષભાઈ મગનભાઈ મકવાણા વહેલી સવારે કંપનીમાં નોકરી અર્થે જવા નીકળેલ યુવાન યુનીફોર્મ તથા હેલ્મેટ પહેરી બાઈક GJ 16 CP 2840 બાઈક લઈને કુરાલ ક્રોમટન કંપનીમાં જઈ રહ્યા