ચોટીલા: ચોટીલા તાલુકાના પીપરાળી ગામે થી ગાંજા ના છોડ સાથે એક ને ઝડપ્યો 8 કિલો ગાંજા ના છોડ સહિત નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ
ચોટીલા ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-૨૫ વજન ૮ કિલોગ્રામ કિ.રૂ.૮૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.સુરેન્દ્રનગરશ્રી પ્રેમસખ ડેલૂ સાહેબ (IPS) પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગરનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવૃતી નેસ્ત તાબુદ કરવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને PSI શ્રી આર.જે.ગોહિલ નાઓને બાતમી મળેલ કે દેવશીભાઇ ગોબરભાઇ સાકરીયા ઉવ.50 ધંધો ખેતી રહે, પીપરાળી ને ઝડપી વધુ તપાસ હા