સુબીર: ડાંગ જિલ્લાના સુબીર ખાતે પ્રધાનમંત્રી શ્રી સાહેબના જન્મદિવસ નિમિતે યોજાનારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ
Subir, The Dangs | Sep 13, 2025
નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સુબીર ખાતે આ બેઠકમાં સેવાના વિવિધ કાર્યક્રમો, આયોજનની રૂપરેખા અને...