સાઉથ બોપલમાં બાઈક સવાર 2 ઈસમોએ કારનો કાચ તોડી 2 લાખ ભરેલી બેગની ઉઠાંતરી..સફલ પરિસર રોડ પર સ્થિત સાન્વી સ્ટેલા ફ્લોરા બિલ્ડીંગ નજીકમાં કાર પાર્ક કરેલી હતી જેમાં 2 લાખ ભરેલી રોકડ રકમની બેગ હતી. 2 બાઈકસવાર કારની નજીક આવી કારનો કાચ તોડી આ બેગની ઉઠાંતરી કરી ગયા હતા.