કઠલાલમાં રૂ. ૪૦ લાખના ખર્ચે બે સી.સી. રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કઠલાલ શહેરના નાગરિકોને વાહનવ્યવહારની સુગમતા અને ટ્રાફિક જામથી મુક્તિ મળે તે માટે આજે બે મહત્વના સીમેન્ટ-કોંક્રિટ (સી.સી.) રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.