વડોદરા: ગેરકાયદે દબાણ કરનારા તત્વો સામે પાલિકાની લાલઆંખ,ઈલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી સપાટો બોલાવ્યો
Vadodara, Vadodara | Aug 19, 2025
વડોદરા : મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એક્શનમાં આવી છે.ગેરકાયદે દબાણ કરનારા તત્વો સામે કરી લાલ આંખ કરી છે.ઇલોરા...