દાહોદ: દાહોદ તાલુકાના કતવારા ગામેં ગુજરાત જોડો જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને યુવા પ્રદેશ યુવા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
Dohad, Dahod | Nov 9, 2025 દાહોદ તાલુકાના કતવારા ગામેં ગુજરાત જોડો જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને યુવા પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિતિ રહ્યા અને કોંગ્રેસ અને BTP ના 100 જેટલાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા