ઝઘડિયા: વડીયા મંદિર થી માલસર બ્રિજ ને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયા બનતા ખેડૂતના પાકને નુકશાનના આક્ષેપ.
ભરુચ જિલ્લામાં ઝઘડીયા તાલુકા ના વાડિયા મંદિર થી માલસર બ્રિજ ને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયા બનતા ખેડૂત ને પાક ને નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે પોતાની વેદના જણાવી.