લાલપુર: લાલપુરમાં નવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લાલપુરમાં નવરાત્રીને લઈને લાલપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો લાલપુરના અનેક વિસ્તારોમાં નવરાત્રીના પર્વને લઈને ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ગરબીના સ્થળે બે હોમગાર્ડ જવાનો તહેવાર કરવામાં આવ્યા છે લાલપુર પોલીસ દ્વારા કોઈ અનિતની બનાવ ન બને તે માટે ચુસ્ત તકેદારી રાખવામાં આવી રહી છે ગરબીઓના સ્થળે કોઈ અનીછનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો