ઉધના: સુરત ઝોન-1ની પોલીસની ગુનેગારોને કડક ચેતવણી: શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 110 આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ
Udhna, Surat | Aug 12, 2025
સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ઝોન-1 દ્વારા પુણા પોલીસ સ્ટેશન...