માંડવી: માંડવી,કામરેજ,ઓલપાડ સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું
Mandvi, Surat | Nov 1, 2025 તુલસી વિવાહના પવિત્ર તહેવારને લઈને આજરોજ સુરત જિલ્લાના માંડવી,કામરેજ,ઓલપાડ સહિતના તાલુકાઓમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ સાથે લોકોએ આ પર્વની ઉજવણી કરી હતી.