જુનાગઢ શહેરના નીચલા દાતાર થી ઉપલા દાતાર જવાનો માર્ગનો વિલીંગ્ડન ડેમ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે જેના કારણે શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ કરી છે.