મોડાસા: સાબરડેરીના ડિરેકટર અને પશુપાલકો ના હિત માટે લડતા આગેવાન જશુભાઈ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આગોતરા જામીન મળ્યા.
Modasa, Aravallis | Jul 25, 2025
અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની સાબરડેરી દ્વારા પૂરતો ભાવ વધારો ચૂકવવાની માંગ સાથે પશુપાલકોએ સાબરડેરી સામે 10 દિવસ પૂર્વે...