દસ્ક્રોઈ: પૂર્વ પ્રેમીએ યુવતીની સામે તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંક્યા: અમદાવાદમાં ગાડીમાં ઘૂસી હુમલો કરતાં યુવકને 70 ટાંકા આવ્યા
પૂર્વ પ્રેમીએ યુવતીની સામે તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંક્યા: અમદાવાદમાં ગાડીમાં ઘૂસી હુમલો કરતાં યુવકને 70 ટાંકા આવ્યા, યુવતી પણ ઈજાગ્રસ્ત...