નવસારી: દેગામના એક ૬૫ વર્ષના પુરુષને બ્રેઇનડેડ થયા બાદ જે અંગ દાન કર્યું જે બાબતે પરિવારે પ્રતિક્રિયા સાંઢકુવાથી આપી
અંગદાન એ મહાદાન છે ત્યારે દેગામના એક ૬૫ વર્ષના પુરુષ એ અંગદાન કર્યું જેને લઈને પરિવારે એ પોતાની પ્રતિક્રિયા આપી પરિવારે ગર્વ અનુભવ્યું અને પાંચ વ્યક્તિને નવું જીવન મળશે જેની માહિતી પરિવારે આપી