ધ્રાંગધ્રા: ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઇ તંત્ર દ્વારા 1 હિટાચી અને હુડકું સહિત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોકકસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી હિટાચી મશીન અને હુડકુ સાદી રેતી નો જથ્થો સહિત લાખોના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.