સાણંદ: સાણંદ બાયપાસ રોડ ઉપર ગફલત રીતે ડ્રાઇવિંગ કરતા ચાલક સામે ફરિયાદ
ચાલક મહાવીર શંકરલાલ શર્મા વિરુદ્ધ ગફલતભરી અને પૂરઝડપે વાહન ચલાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી. આરોપીએ લોકોની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવ્યું હોવાનું જણાતાં, પોલીસે પંચનામું કરી, બી.એન.એસ. કલમ ૨૮૧ અને એમ.વી. એક્ટની..