વડોદરા પૂર્વ: સફાઈ સેવક બહેનોને મીઠાઈ,સાડી અને ચોપડાનું વિતરણ
ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ભરત ડાંગર દ્વારા અનોખુ સેવાકીય કાર્ય કરી રહ્યા છે.પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રીના અપીલની રાહે તેઓ સેવાકાર્ય કરી રહ્યા છે. ભરત ભાઈએ સફાઈ સેવક બહેનોને મીઠાઈ,સાડી અને ચોપડાનું વિતરણ કર્યું હતું,સફાઈ સેવકોને દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી,નાયબ મુખ્યમંત્રીના શુભેચ્છાના હોર્ડિંગ્સ ન લગાવી તેમની અપીલને માન આપ્યું હતું,ભાજપ નેતા ભરત ડાંગર અને તેમનો સમગ્ર પરિવાર આ સેવાકીય કાર્યમાં જોડાયો હતો,