જૂનાગઢ: વહેલી સવારથી વરસાદને પગલે ઝાંઝરડા રોડ ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી
Junagadh City, Junagadh | Aug 23, 2025
જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ ને પગલે ઝાંઝરડા રોડ ગરનાળામાં વરસાદી પાણી ભરતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી...